અગડં બગડં ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગડં બગડં

વિશેષણ

  • 1

    ખરું ખોટું.

મૂળ

રવાનુકારી? કે सं. अकृतविकृत, प्रा. अगडविगड?

અગડં બગડં ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગડં બગડં

નપુંસક લિંગ

  • 1

    ગમે તેવી ખરી ખોટી-અસ્પષ્ટ બોલી.