અગણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગણ્ય

વિશેષણ

  • 1

    ગણી ન શકાય એવું.

મૂળ

सं.

અગણ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગણ્યું

વિશેષણ

  • 1

    અગણિત.