અગણ્યોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગણ્યોતેર

વિશેષણ

  • 1

    સિત્તેરમાં એક ઓછું.

પુંલિંગ

  • 1

    અગણોતેરનો આંકડો કે સંખ્યા; '૬૯'.

મૂળ

सं. एकोन+સિત્તેર