અગુણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગુણી

વિશેષણ

  • 1

    અવગુણવાળું.

  • 2

    ગુણ-પાડ નહિ જાણનારું.

મૂળ

सं.