અગતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગતિ

સ્ત્રીલિંગ

  • 1

    અવગતિ; નરકમાં પડવું તે.

  • 2

    અમુક વિષયમાં પ્રવેશ નહીં તે.

વિશેષણ

  • 1

    ગતિ વિનાનું; સ્થિર.

મૂળ

सं.