અગતિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગતિયો

પુંલિંગ

  • 1

    એક લીલું ચળકતું ને ઊડતું જીવડું.

  • 2

    અગતે ગયેલો; ભૂત થયેલો.

વિશેષણ

  • 1

    અગતે ગયેલો; ભૂત થયેલો.