અગદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગદ

નપુંસક લિંગ

  • 1

    દવા.

મૂળ

सं.

અંગદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગદ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વાલીનો પુત્ર.

  • 2

    એક (હાથનું) ઘરેણું; બાજુબંધ.

મૂળ

सं.