અંગદશિષ્ટાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગદશિષ્ટાઈ

સ્ત્રીલિંગ

  • 1

    અંગદના જેવી, દૂતને છાજતી શિષ્ટાઈ-સભ્યતા.