ગુજરાતી

માં અગનની 3 મુખ્ય વ્યાખ્યા છે: અંગનું1અગન2અગન3

અંગનું1

વિશેષણ

 • 1

  પોતાનું; અંગત; ખાસ સંબંધ ધરાવનારું.

 • 2

  વિશ્વાસુ.

 • 3

  નજીકનું (સગું) (જેમ કે,અંગનું કામ, માણસ; અંગનો ધંધો ઇ૰).

ગુજરાતી

માં અગનની 3 મુખ્ય વ્યાખ્યા છે: અંગનું1અગન2અગન3

અગન2

નપુંસક લિંગ

 • 1

  એક પક્ષી.

મૂળ

ગુજરાતી

માં અગનની 3 મુખ્ય વ્યાખ્યા છે: અંગનું1અગન2અગન3

અગન3

સ્ત્રીલિંગ

 • 1

  અગ્નિ.

 • 2

  બળતરા; ઝાળ; લાહ્ય.

મૂળ

सं. अग्नि