અગ્ન્યસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્ન્યસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    જેમાંથી અગ્નિ વરસે એવું બાણ.

મૂળ

सं.