અગ્ન્યાશય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્ન્યાશય

નપુંસક લિંગ

શરીર​વિજ્ઞાન​
  • 1

    શરીર​વિજ્ઞાન​
    પાચનમાં ઉપયોગી એવો એક રસ ઝરતી પેટની ગ્રંથિ; 'પૅન્ક્રિયાસ'.

મૂળ

सं.