અગ્નિકુમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિકુમાર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અગ્નિ મારફતે ઉત્પન્ન થયેલો શિવનો પુત્ર-કાર્તિકેય.

  • 2

    જઠરાગ્નિને વધારે એવી એક ઔષધિ.