અગ્નિક્રિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિક્રિયા

સ્ત્રીલિંગ

  • 1

    મુડદાને બાળવાની ક્રિયા; અગ્નિસંસ્કાર.

  • 2

    ડામ દેવો તે.