અગ્નિકાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિકાય

પુંલિંગ

  • 1

    જીવોના છ ભેદોમાંનો એક (પૃથ્વીકાય, વાયુકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રસકાય, તે બીજા).