અગ્નિત્રય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિત્રય

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    ત્રણ પ્રકારના શાસ્ત્રોકત અગ્નિ (ગાર્હપત્ય, આહ્વનીય અને દક્ષિણ).