અગ્નિપ્રવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિપ્રવેશ

પુંલિંગ

  • 1

    અગ્નિમાં દાખલ થવું તે.

સ્ત્રીલિંગ

  • 1

    પોતાના પતિની ચિતામાં બળી મરે તે.