અગ્નિમણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિમણિ

પુંલિંગ

  • 1

    સૂર્યકાન્ત; એક કાલ્પનિક મણિ, જેના પર સૂર્યનાં કિરણ પડતાં અગ્નિ ઉત્પન્ન થાય છે, એમ મનાય છે.