અગ્નિહોત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા
અગ્નિહોત્ર
નપુંસક લિંગ
- 1
પરણેલા બ્રાહ્મણે વિવાહના સાક્ષીભૂત અગ્નિને નિરંતર જાગ્રત રાખી પત્ની સાથે તેમાં નિત્ય હોમ કરવો તે; શાસ્ત્રોકત અગ્નિમાં સવારસાંજ હોમ કરવાનું કર્મ.