અંગભંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગભંગ

પુંલિંગ

  • 1

    અંગ જૂઠું પડી જવું તે.

  • 2

    શરીર મરડવું-આળસ ખાવી તે.

  • 3

    અંગ તૂટવું તે.