અગભીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગભીર

વિશેષણ

  • 1

    ગભીર-ઘેરું ઊંડું નહિ એવું, છીછરું.

મૂળ

सं.