અગમદોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગમદોરો

પુંલિંગ

  • 1

    ઘોડાના ગળાનો એક શણગાર.

મૂળ

सं. अग्रिम +દોરો