અગમપચ્છમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગમપચ્છમ

સ્ત્રીલિંગ

  • 1

    આગળનું તથા પાછળનું તે; ભૂત અને ભવિષ્ય.

મૂળ

सं. अग्रिम+पश्र्चिम