અગમપંથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગમપંથ

પુંલિંગ

  • 1

    નહિ જવા જેવો-અજાણ્યો, ગૂઢ રસ્તો.

  • 2

    ઇશ્વર-પ્રાપ્તિનો માર્ગ.