ગુજરાતી માં અગરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

અગર1અગર2અગર3

અંગુર1

પુંલિંગ & પુંલિંગ

 • 1

  નવી ચામડી; રૂઝ [અંગૂર×].

મૂળ

सं. अंकुर

ગુજરાતી માં અગરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

અગર1અગર2અગર3

અંગૂર2

સ્ત્રીલિંગ

 • 1

  લીલી દ્રાક્ષ.

મૂળ

फा.

ગુજરાતી માં અગરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

અગર1અગર2અગર3

અગરુ3

નપુંસક લિંગ

 • 1

  અગર; એક જાતનું સુગંધી લાકડું કે તેનું ઝાડ.

મૂળ

सं.

ગુજરાતી માં અગરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

અગર1અગર2અગર3

અગ્ર

વિશેષણ

 • 1

  આગળપડતું; મુખ્ય; પહેલું; મોખરેનું.

મૂળ

सं.

ગુજરાતી માં અગરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

અગર1અગર2અગર3

અગ્ર

નપુંસક લિંગ

 • 1

  આગળનો કે સૌથી ઉપરનો કે ચડિયાતો કે શ્રેષ્ઠ ભાગ; અણી; ટોચ.

ગુજરાતી માં અગરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

અગર1અગર2અગર3

અગર

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું સુગંધી લાકડું કે તેનું ઝાડ; અગરુ.

મૂળ

सं. अगरु

ગુજરાતી માં અગરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

અગર1અગર2અગર3

અગર

પુંલિંગ

 • 1

  મીઠું પકવવાની કયારી કે જમીન.

મૂળ

सं. आकर

ગુજરાતી માં અગરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

અગર1અગર2અગર3

અગર

અવ્યય

 • 1

  જો.

 • 2

  અથવા.

મૂળ

फा.