અંગ્રેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ્રેજ

પુંલિંગ

  • 1

    ઇંગ્લંડનો વતની.

મૂળ

पो. इग्लेज

અગ્રજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્રજ

વિશેષણ

  • 1

    પહેલું જન્મેલું.

અગ્રજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્રજ

પુંલિંગ

  • 1

    મોટો ભાઈ.

  • 2

    બ્રાહ્મણ.