અગર્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગર્વ

પુંલિંગ

  • 1

    ગર્વનો અભાવ; નમ્રતા.

વિશેષણ

  • 1

    ગર્વરહિત; નિરભિમાન.

મૂળ

सं.