ગુજરાતી

માં અગરાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: અગરાજ1અંગરાજ2

અગરાજ1

વિશેષણ

  • 1

    અગ્રાહ્ય; ગ્રહણ ન કરવા યોગ્ય.

ગુજરાતી

માં અગરાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: અગરાજ1અંગરાજ2

અંગરાજ2

પુંલિંગ

  • 1

    અંગદેશનો રાજા.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કર્ણ.