અગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગલ

સ્ત્રીલિંગ

 • 1

  લખોટી કે મોઈદંડા રમવા કરાતો નાનો ખાડો; બદી; ગબી.

મૂળ

સર૰ म. गल, फा. अगळु, प्रा. अगड=ખાડો

અંગુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગુલ

પુંલિંગ

 • 1

  આંગળ.

 • 2

  આંગળી.

મૂળ

सं.

અગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગલું

વિશેષણ

 • 1

  (કચ્છી) મેલું.