અગલાંપગલાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગલાંપગલાં

નપુંસક લિંગ બહુવયન​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી અઘરણી વખતે સીમંતિનીને ભરાવવામાં આવતાં પગલાં.