અગવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગવાડો

પુંલિંગ

  • 1

    આંગણું.

  • 2

    કાંચળી અથવા અંગરખાનો આગલો ભાગ.