અંગવિકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગવિકાર

પુંલિંગ

  • 1

    શારીરિક ખોડ કે રોગ.

  • 2

    શરીરના દેખાવમાં થતો ફેરફાર (ખાસ કરીને કામક્રોધાદિની અસરથી).