ગુજરાતી

માં અગાઉની 2 મુખ્ય વ્યાખ્યા છે: અગાઉ1અંગાઉ2

અગાઉ1

ક્રિયાવિશેષણ

  • 1

    પૂર્વે; પહેલાં.

મૂળ

सं. अग्र

ગુજરાતી

માં અગાઉની 2 મુખ્ય વ્યાખ્યા છે: અગાઉ1અંગાઉ2

અંગાઉ2

વિશેષણ

  • 1

    આગવું; અંગને લગતું; અંગત; ખાનગી.

  • 2

    જાતમુચરકા ઉપરનું; અંગઉધાર.