અંગાખરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગાખરું

વિશેષણ

  • 1

    અંગારખું; ઝીણા અંગારામાં શેકીને ખરું કરેલું તે.

મૂળ

અંગાર+ખરું