અગાડીથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગાડીથી

અવ્યય

  • 1

    આગળથી.

  • 2

    આગળના ભાગ કે સ્થાનથી.

  • 3

    પહેલેથી.