અગાડીપછાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગાડીપછાડી

ક્રિયાવિશેષણ

  • 1

    આગળપાછળ.

  • 2

    વહેલું મોડું.

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડાને ગળે અને પગે બાંધવાનાં દોરડાં.