ગુજરાતી

માં અગારની 2 મુખ્ય વ્યાખ્યા છે: અગાર1અંગાર2

અગાર1

પુંલિંગ

 • 1

  ઘર; નિવાસસ્થાન.

 • 2

  જૈન
  છૂટ; અપવાદ.

ગુજરાતી

માં અગારની 2 મુખ્ય વ્યાખ્યા છે: અગાર1અંગાર2

અંગાર2

પુંલિંગ

 • 1

  અગ્નિ.

 • 2

  સળગતો કોલસો.

 • 3

  બળતરા; અગન.

 • 4

  લાક્ષણિક કપૂત.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  ઘર; નિવાસસ્થાન.

 • 2

  જૈન
  છૂટ; અપવાદ.

 • 3

  આગાર.