અંગારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગારક

પુંલિંગ

  • 1

    નાનો અંગારો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મંગળગ્રહનું એક નામ.

  • 2

    એક છોડ.