અંગારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગારિયું

વિશેષણ

  • 1

    બળીને ખાખ થયેલું.

અંગારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગારિયું

નપુંસક લિંગ

  • 1

    આંગિયું પડવાથી બળી ગયેલી જુવાર.