અંગારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગારો

પુંલિંગ

  • 1

    અંગાર; અગ્નિ.

  • 2

    સળગતો કોલસો.

  • 3

    બળતરા; અગન.

  • 4

    લાક્ષણિક કપૂત.