અગાશિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગાશિયું

નપુંસક લિંગ

  • 1

    અગાશી; (અમુક રચનામાં) ઘરના ઓરડા પછી આવતો અંદરનો અને ઉપરથી ખુલ્લો ભાગ (ચ.).