અગાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગાસી

સ્ત્રીલિંગ

  • 1

    ઘરના ઉપલા ભાગમાં કરેલી ખુલ્લી છોબંધ જગા; ગચ્છી.

મૂળ

सं. आकाशिका