અગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગિયું

નપુંસક લિંગ

  • 1

    અજ્જુ; 'ઇ'નું ચિહ્ન.

અંગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગિયું

નપુંસક લિંગ

  • 1

    ઝભલું.

મૂળ

सं. अंग