અગિયારા ગણી જવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગિયારા ગણી જવા

  • 1

    નાસી કે છટકી જવું; પલાયન કરી જવું; છૂ થઈ જવું.