ગુજરાતી માં અગિયારીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અગિયારી1અગિયારી2

અગિયારી1

સ્ત્રીલિંગ

  • 1

    પારસી લોકોનું મંદિર; આતસબહેરામ.

મૂળ

सं. अग्नि+आगारिका

ગુજરાતી માં અગિયારીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અગિયારી1અગિયારી2

અગિયારી2

સ્ત્રીલિંગ

  • 1

    ૧૧x૧૧=૧૨૧ થી ૧૧x૨૦=૨૨૦ સુધીનો ઘડિયો.

મૂળ

सं. एकादशिका