અંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગી

વિશેષણ

 • 1

  ખાસ પોતાનું.

 • 2

  [સમાસને અંતે] અંગ-અવયવવાળું ઉદા૰ 'કોમલાંગી'.

 • 3

  મુખ્ય; પ્રધાન.

મૂળ

सं.

અંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગી

સ્ત્રીલિંગ

 • 1

  એક ડગલી.