અંગીઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગીઠું

નપુંસક લિંગ

  • 1

    અંગીઠી;શગડી (ખાસ કરીને સોનીની).

  • 2

    પોંક પાડવા માટે તૈયાર કરેલી જગા.

  • 3

    ઝાળ; અગન.

મૂળ

सं. अंग्निस्थान