અંગીઠીનો અંગારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગીઠીનો અંગારો

  • 1

    સોનીની અંગીઠીના અંગારા પેઠે દેખાવે બહારથી નરમ, પણ ખરેખર જબરું પ્રતાપી હોય તે.