અગ્નિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ્નિ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  દેવતા.

 • 2

  પ્રકાશ અને ઉષ્ણતાનો કે અગ્નિકોણનો અધિષ્ઠાતા દેવ.

 • 3

  પંચ મહાભૂતોમાંનું તેજતત્ત્વ.

 • 4

  જઠરાગ્નિ; પાચકતત્ત્વ.

 • 5

  એક તારાનું નામ.

 • 6

  ત્રણની સંજ્ઞા (ત્રણ અગ્નિ માન્યા છે તે પરથી).