અંગ ઉપર કૂદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ ઉપર કૂદવું

  • 1

    જાતની તાકાત પર-પોતે કોઈના આધાર વિના-ઝંપલાવવું. તેમ જ અંગ ઉપર કરજ કરવું.