અંગ ચોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ ચોરવું

  • 1

    (કામ કે મહેનતમાંથી) જાત બચાવવી; ઘટતું કરી ન છૂટવું.